કેવી રીતે જતાવીએ આપણે મનની વાત, બાળક ભણવા જાય તો તે શિક્ષકોને ન જતાવી શકે, મોટાભાગના લોકો મનની વાત મનમાં જ સંગ્રહ કરી રાખે, કેમ? ખોલી નાંખો હ્રદયના ધ્વાર અને કરી દો મનની વાત, શું થશે એ વિચારવાને બદલે તમારું મન હળવું થઈ જશે, ગમે તે વાત હોય એ મહત્ત્વનું નથી, મહત્વનું છે, મનને શાંતિ આપવાનું. 🙌