વનમાં લાગી આગ અને સિંહે નાસભાગ કરી મૂકી , એ તો વનનો રાજા છે, પછી કેમ કરી આમ નાસ મ ભાગ, એ વિચારવા લાગ્યા કાળામાથા વાળા, ત્યાં જ એક ચતુરે કહ્યું જીવ છે, સૌને વ્હાલો છો ને વાત વાતમાં બોલ્યા કરે, કંટાળી ગયા આ જીંદગી થી, પણ ખરેખર થોડી પણ શારિરીક પીડા થાય ત્યારે ખબર પડે છે, આ જીંદગી સ્વર્ગ થી પણ સુંદર છે, તો પછી ભલા માણસ આમ બોલવામાં સંયમ રાખ ને.