Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt.27.7.20 શુભ પ્રભાત સોમવાર
: આજ નો મંત્ર :
જયોર્જ બર્નાર્ડ શો મરણ પથારી માં હતા. ત્યારે તેમને પ્રશ્ન પૂછ્યો. તમને જીવન પાછુ જીવવા મળે તો.? ત્યારે તેમણે ઉત્તર આપ્યો, "હું એક એવી વ્યક્તિ બનવા નુ પસંદ કરીશ, મારે જે બનવું જોઈતુ હતુ, પણ હું બની શક્યો નથી. "
મિત્રો કુદરતે દરેક માનવી ને એક કુદરતી બક્ષિસ આપી છે. તમારા માં રહેલી તે બક્ષિસ રૂપી આવડત ને ઓળખો. તેના દ્વારા પોતાને અને પોતાની આસપાસ ની વ્યક્તિ ને મૂલ્યવાન બનાવો.
મહાત્મા ગાંધીજી એ કહ્યુ છે :જે પરિવર્તન કે બદલાવ તમે જગત માં જોવા માંગો છો તે પરિવર્તન કે બદલાવ ખુદ માં લાવો
તેમ કરવા થી પોતાનું જીવન બદલાઈ જશે.
પૂ.ગુરુદેવ રામ શર્મા આચાર્યજી એ કહ્યુ છે : "હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા ".
જય ગુરુદેવ.જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી

Gujarati Thought by Kalpesh Trivedi : 111525263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now