Gujarati Quote in Poem by Ravi Lakhtariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણતા હતા મુશ્કેલી થશે જ આ પ્રેમમાં જો પડ્યા તો
એટલે જ પ્રાર્થના કમૅની કરી હતી
ન સહેવાયુ અમને ‌સારા જોઇ ભગવાનને
ન આપવાનો ‌નિણૅય કરી ‌
પ્રેમ રુપી સ્વપ્ન વાવ્યું‌ હદયમાં

મુશ્કેલ કરી એવી જિંદગી ‌કે ન રહી શકું જીવન એકલતામાં,
ને ‌તેના ફેરા ફેરવ્યા બીજાના સંસારમાં

શા ‌કાજ મુશ્કેલ કરી આ જિંદગી ક્યાં માંગ્યો હતો સાથ

કર પ્રભુ ‌હવે‌ બસ‌ મૃત્યુ ને ‌સાથ્્્
કર પ્રભુ હવે બસ મૃત્યુ ને સાથ




#મુશ્કેલ

Gujarati Poem by Ravi Lakhtariya : 111525108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now