કોલેજ જતી પુત્રીને માથે હાથ દઈ આશીર્વાદ આપતાં માતા બોલ્યા: હે પ્રભુ, 'મારી દિકરી ભણી ગણી ને પગભર થઈ જાય તો તેને સારી સાસરી મળે અને જરૂર પડે કોઈ પાસે હાથ ના લંબાવવો પડે'
આમ બોલતાં બોલતાં માતાજી એક રુમ પાસે થી પસાર થયા અને રૂમમાં નજર પડતાં મોટા અવાજે બોલ્યા; વહુબેટા, 'ભણીગણીને શું ઓફિસર બની જવાના છો???? ચાલો કામે લાગો, રસોડું રાહ જુએ છે'
😞 "સમાજની એક કડવી વાસ્તવિકતા આ પણ" 😞