ખુશ થઈ જાઉં છું . ( ◜‿◝ )♡
જ્યારે તે કહે છે .
હું છું ને બેટા ,
દુઃખી હો ત્યારે (˘・_・˘)
તે માથા પર હાથ ફેરવીને. :-)
સાંત્વના આપે છે
આંખોમાં આંસુ જોઈ મારા ,
ખુદ પણ રડી પડે છે(。•́︿•̀。)
હસતા જોઈ મને છે જે ,
ખુદ પણ દુઃખ ભૂલી ,
હસી પડે છે . (◍•ᴗ•◍)✧*。
ખુશીનું કારણ ,
પ્રેમનું પુંજ , ⊂(◉‿◉)つ
વહાલનો વરસાદ ,( ˘ ³˘)♥
લાગણીઓનો સમુદ્ર , (っ.❛ ᴗ ❛.)っ
ઈશ્વરે આપેલી મૂલ્યવાન એટલે" પિતા "(◍•ᴗ•◍)❤
" Mara papa " ( ◜‿◝ )♡
✍️ Vyas Dhara ✍️
#ખુશ