Gujarati Quote in Thought by Kansagra Pinal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

life માં ખુશ રહેવા માટે,

ભગવાન રામ ને અનુસરી ને ચાલતા શીખો
કારણકે 14વર્ષ ના વનવાસ સમયે પણ તેના
મુખ પર નિરાશા ન હતી,
તો આપણે તો એક ઇન્સાન છીએ ,
life માં સુખ- દુ:ખ તો આવતા જ રહશે.
હમેશાં ખુશ રહો, ખુશ રહો,ને ખુશ જ રહો.

Gujarati Thought by Kansagra Pinal : 111524054
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now