#ખુશ
આ દુનિયા મા વ્યક્તિ ની ખુશ થવાની પરિભાષા સમયે સમયે બદલાતી રહે છે. બાળક હોય ત્યારે પાંચ વષઁ માતાના સાંનિધ્ય મા ખુશ રહે છે.સમજ આવતા પિતા દ્વારા બહાર ની દુિનયાનુ જ્ઞાન પ્રાપ્ત થતા પિતા સાથે ખુશ રહે છે.યુવાન બનતા વ્યક્તિ પોતાના મિત્રો કે સહેલી સાથે ખુશ રહેતા શીખે છે.
લગ્ન થતા પોતાના જીવન સાથી સાથે ખુશ હોય છે. છેવટે પોતે મા અથવા પિતા બની ને પોતાના બાળકો સાથે ખુશ હોય છે. આમ ખુશી નું વતૃળ ફયાઁ કરે છે.