કેટલી ખુશી થાય છે જ્યારે મા બાળકને સૌ પ્રથમ હાથમાં લે છે,
માં ૯ મહિનાનો કષ્ટ અને પ્રસ્રુતીની પીડા પણ ભુલી જાય છે.
કેટલી ખુશી થાય છે જ્યારે ધરમાં બાળકનો અવાજ સંભળાય છે,
ધરના સૌ સભ્યો બાળક સાથે બાળક બની રમતા થયી જાય છે.
કેટલી ખુશી થાય છે માં-બાપ જ્યારે સંતાનની કીર્તીથી ઓળખાય છે,
માં-બાપને પણ ત્યારે જીવતર સફળ થયેલ જણાય છે.
- Hiren Bhatt (©એમજદિલથી)
#ખુશ #એમજદિલથી