Gujarati Quote in Funny by Dharmesh

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😂😂😂😂
આવતી પેઢી ના છોકરા કંઇક આવી કવિતા ગાતા થશે....🤷‍♂
કોરોના કોરોના રમતાતા😷
ડરી ડરી ને ફરતાતા🤦🏼‍♂️
બીતા બીતા જીવતાતા🤭
ઘરમાં ને ઘરમાં રેહેતાતા🏠
ભુકંપમાં બહાર ભાગતાતા🚶🏼‍♂️
આચકા આવેને બીતાતા🧏🏻
જે મળે એ ખાતાતા🍲
દૂધ ને શાક જ લાવતાતા🥒🍆🍼🥛
પોલીસ જોઈ ભાગતાતા🏃‍♂️
દવાખાનાથી બીતાતા🏥
માસ્ક પેરી ફરતાતા😷
વારંવાર હાથ ધોતાતા🙌🏻
છીંક ખાતા બીતાતા😩
સામાજિક અંતર રાખતાતા🧍‍♀️🧍
રોજ રામાયણ જોતાતા📺
ટીવી મોબાઈલ જોતાતા🖥️📱
સંગીત ઘરમાં ગાતાતા🎤🎻
ગંજીપત્તા રોજ રમતાતા 🎲
પૂરું નેટ વાપરતાતા📱
વજન ખૂબ વધારતા💪🏻🧔🏻
રોજ ઉકાળા પિતાતા🥃
રોજ નવું-નવું ખાતાતા🥭🍋🍔🍝
ચીન ને ગાળો દેતાતા😛🧟‍♀️
આમ દાડા કઢતાતા🙋‍♂️
આને લોકડાઉન કેતાતા.

Gujarati Funny by Dharmesh : 111523774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now