Gujarati Quote in Good Morning by Yash Somaiya

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ખુશ

માણસ એક વ્યક્તિ માટે કેટકેટલું કરે!?
ડીપી હટાવી દે, સ્ટેટ્સ મૂકી દે, કોઈને કહી પણ દે કે "લિવ મી અલોન"!
આટઆટલું શા માટે!?
આજે એને કશોક વાંધો પડ્યો તો એ કાલે'ય પડશે જ ને?
તો બીજા સાથે કેમ આવો વ્યવહાર!?
બીજા માટે તો #ખુશ રહી શકાય ને?

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Good Morning by Yash Somaiya : 111523433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now