પોતાનાં સંતાનો પોતાના કહ્યામાં હોય કે ના હોય , માબાપની સેવા કરતાં હોય કે ના કરતાં હોય , પોતાનાં માબાપ સાથે સબંધ રાખતાં હોય કે ના રાખતાં હોય તો પણ પોતાનાં સંતાનોની પ્રગતિ કે સુખ જોઇ તેમને જે ખુશી થાય છે તેટલી દુનિયામાં કદાચ બીજા કોઇને નહીં થતી હોય , બીજાને તો એ ખુશીનો અંદાઝ પણ નહીં આવતો હોય
#ખુશ