રાજકોટ જેવાં શહેરમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી અને અમદાવાદ જવા માટે તૈયારીઓ કરતી રોશનીએ પોતાના સપનાંઓનું બલિદાન કરી નાખ્યું! પપ્પાની જીદ્દના પગલે, આ ઉંમર સારી છે લગ્ન માટે એવું કહેવામાં આવ્યું અને આજ્ઞાકારી દીકરી રોજ સવારે ઉઠી સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની, પાણી ચઢાવવું કે ગાયને રોટલી ખવડાવી જે એનો નિત્યક્રમ બની ગયો......
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ