Gujarati Quote in Blog by Jay Vora

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ જગતમાં ઘણા એવા મંદિર, જગ્યા છે જ્યાં સામાન્ય માણસ પ્રવેશી શકતો નથી.
પેલા તો એવા મંદિરોની વાત કરીએ.ઉદા. તરીકે અત્યારે ચર્ચામાં રહેલુ શબરીમાલા નું મંદિર, અહીં સ્ત્રી ને પ્રવેશ કરવાની મનાઈ છે કારણ કે તેના સિવાય પણ ઘણા મંદિરો એવા છે જ્યાં સ્ત્રી કે પુરુષ પ્રવેશ કરી શકતા નથી.તેની પાછળ નું અસલી કારણ એ હતું કે આપણે અહીં બધા મંદિર માત્ર પુજા અર્ચના કરવા માટે જ નિર્મિત નહોતા થયા તેમની બનાવટ ના પથ્થર , મુર્તિ, અક્ષાંશ રેખાંશ, દિશા બધું જ કંઈક અલગ પ્રાપ્ત કરવા માટે બન્યા હતા.
તેમા ઘડાતી ઉર્જા સામાન્ય શરીર માટે હિતકારી નહોતી.દા.ત. જ્યારે પ્રખ્યાત તુતનખામન ની કબર જ્યારે ઈજિપ્ત મા ખોદવામાં આવી ત્યારબાદ તે કામ સાથે સંકળાયેલ તમામ લોકો નુ અકાળે મૃત્યુ થયું.સ્ત્રી ચળવળ ની અણસમજ પહેલે શબરીમાલા નું એક રીતે અપમાન કર્યું. અહીં વાત અધિકાર કે જપ્તી ની નથી પણ અસલ વૈજ્ઞાનિકતા ને જાણવાની જરૂર છે.
હવે વાત કેટલીક અદ્શ્ય જગ્યાની કે જ્યાં માત્ર કોઈ યોગી જ પ્રવેશી શકે છે દા.ત. જગન્નાથ મંદિર અને ગંગોત્રી આ બે એવી જગ્યા છે જ્યાં સામાન્ય માણસ પ્રવેશી શકતો નથી જે દેખાય છે તે તેનું clone કહીં શકાય.ગંગા નું પાણી આટલું લાભકારી અને સ્વચ્છ કેમ છે તેનું કારણ ન દેખાતી ગંગોત્રી માં છે નહીં કે દેખાતી ગંગોત્રી માં.

Gujarati Blog by Jay Vora : 111523029
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now