કોઈ રોગ નથી .
છતાં સાજા નથી .
બીમાર છીએ અમે ,
કોઈએ નથી , માર્યા તીક્ષ્ણ હથિયાર અંગ પર ,
છતાં પણ ઊંડા ઘાવ અનુભવાય છે .
સાજા થવા માટે ઘા રૂઝાવવા માટે ,
ઔષધિ રૂપ પ્રેમનું લેપન જોઈએ છે .
પણ ઘાવ આપનાર વ્યક્તિ જ વૈદ્ય છે .
સાજા થવું છે , અમારે પણ
ઔષધિ આપનાર વૈદ્ય જ ,
ઊંડા ઘાવનું કારણ છે .
✍️ Vyas Dhara ✍️
#સાજા -થાઓ