શરીરમાં ઉભી થતી તકલીફો અને બીમારીના તો અનેક બહારી કારણો અને નિરાકરણો મલી જશે
પરંતુ તકલીફ જ્યારે દિલોદિમાગ મા ઉભી થાય ત્યારે કારણ તો અંદરજ હોય છે જે કહેવાતા પણ નથી કે સહેવાતા પણ નથી ,
આવા સંજોગોમાં એકજ મંત્ર "ભૂલી જાવ અને આગળ વધો"
માત્ર તનથીજ નહીં પરંતુ મનથી પણ સાજા થાઓ
#સાજા -થાઓ