ભણતો હતો ત્યારે એક મૂંઝવણ હતી :
૧) બાયોલોજી નાં સર કહે *સેલ* એટલે
શરીર નાં *કોષો*
૨) ફિઝિક્સ નાં સર કહે *સેલ* એટલે
*બેટરી*
૩) ઇકોનોમિક્સ નાં સર કહે *સેલ* એટલે
*વેચાણ*
૪) અંગ્રેજી નાં સર કહે *સેલ* એટલે
*મોબાઇલ*
૫) કેમેસ્ટ્રી નાં સર કહે *સેલ* એટલે
*ટિયર ગેસ*
૬) ઇતિહાસ નાં સર કહે *સેલ* એટલે
*જેલ*
ભણવાનું જ છોડી દિધું,
જો શિક્ષકો જ એકમત ના હોય,
ત્યાં ભણી ને શું ફાયદો ! 🤔
લગ્ન કર્યા પછી સાચું જ્ઞાન મળ્યું,
જ્યારે પત્ની એ બતાવ્યું કે,
😀 *સેલ* એટલે *ડિસ્કાઉન્ટ* 😀