જીંદગીની *ચાર* લાઈન
તમે જીંદગીને જીવો,
એને *સમજવાની* કોશિશ ન કરો.
ચાલતા *સમય* સાથે તમે પણ ચાલો,
સમયને *બદલવાની* કોશિશ ના કરો.
દિલ ખોલીને તમે *શ્વાસ* લો
અંદરને અંદર *ગુંગળાવાની* કોશિશ ના કરો,
કેટલીક વાતો તમે *ઈશ્વર* પર છોડી દો,
બધું પોતે *ઉકેલવાની* કોશિશ ના કરો...!!