Gujarati Quote in Romance by Jayshree

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લાભ

કપટ કયુઁ મે મારા મન સાથે, થયો મને ગેરલાભ,

પ્યાર મા પાગલ હતી પણ નડી ગઈ લોકલાજ,

આ લાભ લાભ ની દુનિયા મા મન ગયું વેચાઇ,

હવે લાભ કે ગેરલાભ, શું ફરક પડે જગમાય,

પ્રભુ અરજ સુણો મારી, વરદાન એવું આપ,

કરે જે કોઇ પ્યાર તે પ્યાર ભયાઁ હૈયા ને મળી

જાય લાભ.

Gujarati Romance by Jayshree : 111519483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now