Prapose day..
લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ
આમ તો એ દિવસ મને ખાસ પસંદ નથી કેમકે હું જેને પ્રેમ કરું છું એને મારી લાગણીઓ જણાવવા શબ્દો નો સહારો લેવો પડે એ બહુ જામતું નથી...
પરંતુ જો શબ્દ વડે લાગણી વ્યક્ત થઈ શકતી હોય તો કરી જ દેવી, નહિતર ક્યારેક બહુ તકલીફ પણ થઈ શકે છે.
સમય આવતા વ્યક્ત કરી દેવું ખુબજ જરૂરી છે અને આ એ માટેનો દિવસ છે તો તો જરૂર કરવું. (આ માટે કોઈ એક દિવસ નહિ હોતો પરંતુ જો એક રાખવામાં આવે છે તો એનો #લાભ લઇ જ લેવો)
તમારા ને મારા સબંધમાં કદી પ્રપોઝ કરવાની જરૂર નહીં પડી
છતાં પણ એ દિવસ બહુ ખાસ છે.....💞
હેપી પ્રપોઝ ડે 😊💞
जीती रहे सल्तनत तेरी,
जीती रहे आशिकी मेरी..!!!
#લાભ