એક ભાઈબન્ધ મને કયે,
અલા Pumaa ના માસ્ક મસ્ત આવે છે, જો હું લય આયવો 150 રૂપિયા નું...😷
મેં કીધું મારા માસ્ક માં શું ખામી છે..??
વિહ રૂપિયાનું છે એટલું જ ને..?? 😏
બસ આવી જ રીતે બજાર માં અલગ અલગ ડિઝાઈનર માસ્ક યુદ્ધ ના ધોરણે આવી ગયા છે જાણે લોકો કોરોના ને ભગાડવા નહિ પણ #ઈમ્પ્રેસ કરવા માટે પહેરતા હોય...🤣😂😆😅
#વિહ_રૂપિયા_મેક્સિમમ_ખર્ચો_કરવાનો ✍️