Gujarati Quote in Shayri by Eina Thakar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનની ઉબડખાબડ કેડીઓમાં ઠેકડા મારતા પણ આવડી ગયું.

રડતા રડતા હવે મને હસતા પણ આવડી ગયું.

સ્વજનોએ પીરસેલા કડવા વચનો ની મિજબાની માણતા પણ આવડી ગયું .

જેને જે કહેવું હોય તે કહે, એ દોસ્ત મને હવે મારી સાથે જીવતા આવડી ગયું .

Gujarati Shayri by Eina Thakar : 111518395
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now