Gujarati Quote in Thought by Harshadbhai Narandas Thakkar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂત નામ સાંભળી માનવ થરથરે !
ના મે જોયુ કદાચ તમે પણ જોયું ના હશે !
બાળપણ મા ખવડાવતા મા કહેતી પછી !
શિવલોક ની કથા ધાર્મિક પુસ્તકો વાંચન મા
હવે માનવું કે ના માનવું આપણી સમજ !!!.
#ભૂત

Gujarati Thought by Harshadbhai Narandas Thakkar : 111517970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now