લાગી ઘેલછા સુખમય રીતે તને પામવાની,
લાગી ઘેલછા સુખમય રીતે તને માણવાની...
લાગી ઘેલછા તુજ સંગ જીવન વીતાવવાની,
લાગી ઘેલછા તુજ સંગ પ્રીત નિભાવવાની...
લાગી ઘેલછા ફૂલોની સુહાસ જેમ તને માણવાની,
લાગી ઘેલછા વાતા વાયરાની જેમ તને જાણવાની...
લાગી ઘેલછા તારા પ્રેમમાં મદહોશ થવાની,
લાગી ઘેલછા તારામાં ખુદને સમાવવાની....
રાજેશ્વરી