Gujarati Quote in Motivational by Dharmendra Kanala

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/nLk06tL8-C8 "> https://youtu.be/nLk06tL8-C8

જય ભારત, જય સંવિધાન ભાગ-૨




https://youtu.be/nLk06tL8-C8 "> https://youtu.be/nLk06tL8-C8



અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


https://t.me/chanakyamatgdarshakvargo


  વ્હાલા મિત્રો, આપણાં બંધારણે કેટલી રોચક સફર કરી છે. આમ તો ૧૫૯૯માં બ્રિટિશ સંસદમાં એનું બીજારોપણ થયું, આ બીજ હોકિન્સ સાથે આવ્યું અને સર ટોમસ રો એ એને અનુકૂળ વાતાવરણ આપ્યું, જહાંગીરે એને ઉછેરવાની પરવાનગી આપી, પ્લાસીના યુદ્ધમાંથી વેપારીઓને શાસક બનવાના અભરખા જાગ્યાં અને બકસરથી લઈને બંધારણ સભા સુધી આપણાં બંધારણે વામનની જેમ ત્રણ વિરાટ પગલાં ભર્યા જે કંપનીથી લઈ વાયા તાજ શાસન થઈ અને આપણી બંધારણસભામાં પ્રવેશ લીધો. ત્યારે તો આપણે ત્યાં નહોતા પણ આજે ચાલો અપ્રત્યક્ષ રીતે આ સફરના સાક્ષી બનીએ 

       તો આ વિડિઓ જો આપને ખરેખર ગમે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીઓની લિંક આપના મિત્રો સાથે શેર કરજો. 


 


જય ભારત, જય સંવિધાન

Gujarati Motivational by Dharmendra Kanala : 111517497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now