Gujarati Quote in Religious by Chandani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવ મને મારા જીવ માં મળે
તમામ દિવસો મને શ્રાવણ ના મળે

મુક્તિ ના બધા રસ્તા નથી જોઈતા
એક એની રુદ્આક્ષ સજીવ મળે

રાવણ સમું ભક્તિ ભાવ લઈ જીવું
ને દ્રશન મા હનુમાન અવતાર મળે

એની ડમરુ એની મુદ્રા એની સમાધી
મને એના ૐ કાર નો એક શ્ર્વાસ મળે..

જુદી છે એની રીતો જીવ જુદો છે વૈરાગી..
રાખ થઇ જીવું મને એ ભભુત નૌ
કણ મળે.

માથે ગંગા ચંદ્ર. ગળે વિષ લઈ એ
હસતો રેહ
જીવન એવું જીવા ની માનવ ને કોઈ રીત મળે.

જગત આખું જાગતું રાખે જીવતું રાખે..
એવી સમાધિ નો કોઈ એક જ
શંકર મળે..

શ્રાવણ માસ ની ખુબ ખુબ શુભેચ્છા સહ સૌ ને જય જલારામ

Gujarati Religious by Chandani : 111517051
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now