ધર્માંધ ભક્તોએ લઈ અંજલીં પીધાતા
તે મંદિરના જૂના પાણીમાં ફોરા પડેલા
પવિત્ર મંદિરની અશુદ્ધ હાલત આજે,
લાખો જંતુ જળમાં, જીવિત ને મરેલા
ધર્માંધ લોકો હિમાલયનું જળ ગણીને
હોંશેહોંશે પીલે છે, અમૃતજળ સમજેલા
નહીં પોચે સ્વર્ગે ક્યારેય, તે જ્ઞાની પંડિતો
માણસને અછૂત ગણી, જળ ઘોડી પીધેલા
છૂપો રુસ્તમ મનુવાદનો વિચાર છે, જેણે
મંદિરની પવિત્રતામાં ભ્રષ્ટ પંડિતો ભરેલા
આધુનિક યુગમાં પણ , ના સુધર્યા હવે,
ભ્રષ્ટ હતા ને હવે, વધુ ભ્રષ્ટાતા ભરેલા.
#ધર્માંધ