Gujarati Quote in Blog by Ashok patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદ બક્ષી : સરળતાના શહેનશાહ શબ્દો ના જાદુગર
જન્મ :21 July
ખુબજ સરળ છતાંય ખુબજ અર્થસભર ગીતો લખીને હીન્દી
ફિલ્મ સંગીત ને એક ઉંચાઈ સુધી લઈ જવામાં બક્ષી નો અદ્વિતિય ફાળો છે
બક્ષી ની રેન્જ અદભુત હતી
આદમી મુસાફિર હૈં .......બાલી ઉંમર કો સલામ......મેરા કર્મા તું મેરા.....જય જય શિવ શંકર કાંટા ન લાગે....... તુજે દેખા તો યે જાના સનમ..........જેવા અગણિત સોન્ગ બક્ષી એ લખ્યા છે
બક્ષી ની વાત કરીયે તો પુરી બુક લખાય જાય
પણ એક માત્ર ઉદાહરણ કાફી છે ફિલ્મ
આશા નું ગીત. શીશા હો યા દિલ ની આ પંક્તિ

दुनिया एक तमाशा है
आशा और निराशा है
थोड़े फूल है कांटे है
जो तक़दीर ने बनते हैं
अपना अपना हिस्सा है
अपना अपना किस्सा है
कोई लूट जाता है कोई लूट जाता है

કોઈ લૂંટ જાતા હૈ... ( લૂટી જવું
કોઈ..... લુંટ જાતા હૈ ( લુટાઇ જવું)

Happy Birthday Bakshi sir

Gujarati Blog by Ashok patel : 111516361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now