શતરંજ આ એક એવી રમત છે જેમાં દરેકની પોતપોતાની આગવી ચાલ હોય છે, અલગ-અલગ દાવપેચ હોય છે, ઘણી વખત પોતાની ચાલથી પાછું હટવું એ પણ એક દાવપેચનો હિસ્સો હોય છે, હા આમાં એક વસ્તુ જોવા જેવી છે તમે આ રમતમાં ક્યારેય પોતાનાને નાં મારી શકો ,
જિંદગી પણ એક શતરંજ જેવી જ છે!
- કેયુર શાહ