Gujarati Quote in Good Evening by Devang

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધાર પટ માં સમાઈ ને બેઠી છે
જ્યાં આંખો હતી ત્યાં રંગો નોહતા
ચિત્રો તો હતા પણ એના પડછાયા નોહતા
આમ હાથ ના સ્પર્શ થી
અને અવાજ લેહકા થી
તું ઓળખ બતાવતી
મને ખબર છે કે એ આંખો માં જ્યોત નોહતી
પણ તારી એ આંખો ક્યાં ખબર નોહતી
કે હું તને ચાહું છું કૃતિકા તને ચાહું છું
#જ્યોત

Gujarati Good Evening by Devang : 111515199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now