Gujarati Quote in Shayri by Neha Kariya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું એટલે...
વરસાદ ની પહેલી બુંદ,
જેનાં સ્પર્શ માત્ર થી હું હરખાઈ જાવ છું,
તું એટલે...
રીસેસ નો એ સમય,
જેને હું મનભરી માણવા માંગુ છું
તું એટલે...
રવિવાર નો એ દિવસ,
જે હું ઇચ્છું છું કે જલ્દી આવે,
અને એક વાર આવ્યા પછી જાય જ નહીં
તું એટલે બસ તું જ.

Gujarati Shayri by Neha Kariya : 111515179
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now