આંસુ જતાવી દે છે કે દર્દો કેવા છે,
બેરુખી બતાવી દે છે હમદર્દ કેવા છે,
ઘમંડ બતાવી દે છે કે પૈસા કેવા છે,
તમીઝ બતાવી દે છે કે પરિવાર કેવા છે,
વાતો બતાવી દે છે કે ઇન્સાન કેવા છે,
ચર્ચા બતાવી દે છે કે બેવકુફ કેવા છે,
ઠોકર બતાવી દે છે કે ઘ્યાન કેવા છે,
નઝરિયો બતાવી દે છે કે નિયત ને સંસ્કાર કેવા છે.
B+ve