Gujarati Quote in Jokes by Devang

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ઝાફરી ખાઈ ને મરીશ
આજે સપનામાં ઝગડો થયો
ત્યાં હું 52 kg પાપડતોડ પેલવોન ને 75 kg ના બકાભઈ જોડે મેં બાથોડા લીધા
ઝગડતા દિયોર જે મુક્કા પડ્યા એનાથી મુ સપનામોય બોગા પાડી ગયો
ને ઝગડતા ઝગડતા મારા મોય ચોયથીય શક્તિમાન ની શક્તિ આયી મેં ખાલી એક ઢેકો(મુક્કો) માર્યો તો 75kg બકોભઈ પાપડ ની જેમ પછડાયો ને ભોંય ભેગો થઈ ગયો
મન તો ચિંતા થઈ જઈ કે ચોક મરી ના જ્યો હોય એવુ જોવા પાહે જ્યો હજુ તો મુ હાથ અડાડવાનું વિચારું એ પહેલાં પેલો જટ દઈ ઉભો થયો
મારી હોમુ ગુસ્સા મો જોઈ
ઉભો થઇ તરતજ ખીસામો હાથ નોખી મોઇ થી જાફરી ની પડીકી કાઢી મોય તમાકુ નોખી હલાવતા હલાવતા બોલ્યો
મુ બકો કોઈ દી ઝાફરી ખાધા વગર ચ્યારેય નો મરૂ
પસી એ ઝાફરી ખાઈ ને હુઈ ગયો
આ વિચારો મો સપનું તૂટી જયું કે હવે ઝાફરી ની હિમ્મત વધી ગઈ છે ને જિંદગી ઘટી ગઈ છે

Gujarati Jokes by Devang : 111515116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now