Gujarati Quote in Blog by Parmar Vanrajsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો* *Covid-19 એ શું શીખવાડ્યું ?*

● જીવનમાં *સ્વછતા* લાવતા શીખવાડ્યું.
● ફેમીલી સાથે *સમય વિતાવતા* શીખવાડ્યું.
● બહારનું નહિ *ખાવાંનુ* શીખવાડ્યું.
● વધારે *કઠોળ* ખાતા શીખવાડ્યું.
● પોતાની ફરમાઈશ વગરનું *ગરમ અને ટાઇમસર* જમતાં શીખવાડ્યું.
● બાળકોને બહારનું *જંકફુડ* નહીં ખાવાનું શીખવાડ્યું.
● મૃત્યુ પાછળ *બેસણા* ન કરવાનું શીખવાડ્યું.
● *લગ્ન પ્રસંગ* માં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું.
● હોટેલ /શોપિંગ ની આદત જેવા *ખર્ચા* માં બચવા શીખવાડ્યું..
● *Birthday,* *Congratulations,* *Get well soon* and *sympathy* જેવી દરેક લાગણી *social media, Mobile* થી આપતા શીખવાડ્યું.
● છોકરાઓને ઘરે *ટયુશન* કરાવતા શીખવાડ્યું.
૦ બાળકો ને ઓનલાઇન *શિક્ષણ* લેતા શીખવાડ્યું.
● ઈસ્ત્રી વગર ના *કપડાં* પહેરતા શીખવાડ્યું.
● રોજ ઘરે *સેવીંગ* કરતા શીખવાડ્યું.
● ઘરે દિકરાના *વાળ* કાપતા શીખવાડ્યું.
● શારીરિક *કસરત અને યોગ* કરતાં શીખવાડ્યું.
● શરીરને માનસિક, શારીરિક *આરામ* આપતા શીખવાડ્યું.
● રસોડામાં પત્નીને *મદદ* કરતા શીખવાડ્યું.
● ભગવાનની *પૂજા-પાઠ* દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું.
● પોલીસ, ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારીઓનું *સમ્માન* કરતાં શીખવાડ્યું.
● આપણા જીવની *કિંમત* શીખવાડી.
૦ ઓછી આવકમાં ઘર કઈ રીતે *ચલાવવું* તે શીખવાડ્યું.
● માણસને *માણસાઈ* શિખવાડી.
*આટલું જીવનમાં દરરોજ કરીએ તો એક સુખી થવાનો અવસર છે.*
*Covid-19 શાપ નથી, સમજો તો એક બોધ પાઠ છે.*
*"સમય એવી વસ્તુ છે કે ગણે રાખો તો ખૂટે વાપરો તો વધી પડે સંઘરો તો નીકળી જાય પણ સાચવી લ્યો તો તરી જાય."*

Gujarati Blog by Parmar Vanrajsinh : 111514364
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now