Gujarati Quote in Quotes by ભાલીયા ઘનશ્યામ ,,સાહિત્યપ્રેમી,,

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલ કરતા ફૂલની સુગંધ મહત્વની છે.
વ્યક્તિ કરતા એનું વ્યક્તિત્વ મહત્વનું છે.
કડવાશ કરતા સત્ય મહત્વનું છે.
સમય કરતા સમયનો સદ્પયોગ મહત્વનો છે.
દોસ્ત કરતા દોસ્તી પ્રત્યેની નિષ્ઠા મહત્વની છે.
મન કરતા સારા વિચારોના તરંગ મહત્વના છે

#તરંગી

Gujarati Quotes by ભાલીયા ઘનશ્યામ ,,સાહિત્યપ્રેમી,, : 111512905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now