અતરંગી આ દુનિયાને બનાવનારો કેવો હશે,
અતરંગી આ દુનિયાને બનાવનારો કેવો હશે,
વ્યાજ રુપી રંગ ની તરંગી ઓ નો ચલાવનારો
કેવો હશે,
મહોબ્બત ની આ દુનિયામાં, "તરંગી" કરાવનારો કેવો હશે,
ડુબતી નાવ ને કાઢે લાવનાર એ તરાવનારો કેવો હશે,
તરંગી ની વહેળોમા રંગ ની પીંછી મારનારો કેવો હશે
#તરંગી