Gujarati Quote in Shayri by ALAY

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સહેલું નથી એટલું, જેટલું તું માને છે,
કાળજું બાળવું પડે છે,આ જીવન ચલાવવા માટે!!

બંધબેસતા ચોકઠાં ગોઠવવા મને નહીં પોસાય,
હું તો સમંદર નો મુસાફિર છું, કિનારે છબછબિયાં કરવું, મને નઈ પોસાય
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૦
#સહેલું

Gujarati Shayri by ALAY : 111512332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now