સહેજ પણ સહેલું નથી દિકરી માટે પિતા નું
ઘર છોડી ને સાસરે પતિ ની ઘરે આવવું
તેમ છતા કેટલી સહજતાથી પોતાનું બધુ
છોડી દે છે માત્ર પતિ નાં પ્રેમ માટે
સહેજ પણ સહેલું નથી એક નવા જ પરિવાર
સાથે સહજતાથી અપનાવી ને રહેવું
તેમ છતા એે બધુ જ કરવા તૈયાર છે.કેમ?
માત્ર પતિ નાં પ્રેમ માટે
પોતાનું ગમતું તો બધુ છોડી જ દે છે પણ પોતાને
ગમતા લોકોને પણ છોડી દે છે
સહેલું નથી સાસરે આવવું પણ દરેક દિકરી
સાસરે જાય છે માત્ર પતિ નાં પ્રેમ માટે
હાં.. એે વાત સાચી કે આપણી વ્યવ્સ્થા
નો નિયમ છે સ્ત્રી ને સાસરે જવાનુ પણ
આ નિયમ ને સહેલાય થી દરેક દિકરી
નિભાવે છે. એટલે જ સસરા વાળા બધા
આ દિકરી ને સહેલાય થી પોતાની કરી
લે તો દરેક દિકરી ને ખુબ સહેલું બને સુખી થવું.
#સહેલું