Gujarati Quote in Thought by Usha Dattani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સહેલું

હવે સમજ પડી. હવે સમજ ની સમજણ પડી.

આપણે પક્ષીઓ ને પાળીએ છીએ. અમુક પક્ષીને આપણે અમુક શબ્દો શીખવયે. એ શબ્દ આ પક્ષી ને બોલવાનુ કહીએ ખાસ મહેમાન સામે.
અને આપણે ખૂબ સહેલાઈથી પક્ષીને પાંજરા મા પૂરી દઈએ. એની સ્વાતંત્રા છીનવી લઈએ.

અત્યારે આપણું ઘર આપણું પાંજરૂ થઈ ગયું છે.
.

Gujarati Thought by Usha Dattani : 111511112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now