પ્રેમ અને કરુણા એટલે" માં"
" ધરતી આપણી માં " છે.
એક નાનું સરખું બીજ જમીન મા વાવ્યે છે
ધરતી માં તેનું પ્રેમ થી લાલન પાલન કરી એવું ઉછેર
કરે અને તે છોડ બને વ્રુક્ષ બને,
થોડો સમય થાય એટલે તે છોડ માંથી કે વ્રુક્ષ માંથી આપણેને ફળ પ્રાપ્ત થાય છે આ ફળ એે ધરતી માં ની કરુણા છે.
આપણે કદાચ આપણી માં નું રુણ ચૂકતે કરી શકીશું પણ ધરતી માં નું રુણ ક્યારેય ચુકી ના શકિયે.
આ માં નો ખોળો વિરાટ અને વિશાળ છે.
અને બધા લોકો માટે સમાન છે
જાણે કેટલોય ભાર ખમે છે એની પર્
અને છતા અચળ અને સ્થિરતા થી સૌને નભે છે
માં છે એટલે જ બધું ખમી લેવું અને નભી લેવું
એે સહજ ગુણ છે
જ્યા કરુણા હોય પ્રેમ હોય ત્યા સત્ય હોય જ
અને જો એે સત્ય ને ખંડિત કરવાની કોશિશ થાય તો ધરતી સહન ના કરે તે રૌદ્ર સ્વરુપ ધારણ કરે ને કંપન ઉત્પન્ન થાય છે. એટલે જ
ધરતી માં પ્રેમ કરુણા અને સત્ય નું સ્વરુપ છે
#ધરતીનું