આને જ પ્રેમ કહેવાય ?
જય શ્રી કૃષ્ણ મિત્રો🙏...
આજે હું તમને જે વાત કહેવા 🗣️જઈ રહ્યો છું તે એકદમ સાચી અને આજ સુધી મે આ વાત કોઈની પણ સાથે શેર નથી કરી.
મારું નામ રોનક👦.
પાંચ વર્ષ થઈ ગયા પરંતુ આજે પણ મને તેમની સાથે પ્રેમ💖 છે કે બસ નોર્મલ રિલેશન🤝.
તેમનું નામ પણ મારા ફોનમાં📱 મે એક દિલ (♥️) કરીને સેવ કર્યું છે અને તેને પણ મારું નામ બે દિલ(♥️♥️) કરીને સેવ કર્યું છે.
તેમની સાથે મુલાકાત તો એક નોર્મલ રીતે થઈ હતી.
ચાર વર્ષ પહેલાં મારા ફોન 📱પર તેમનો કૉલ આવ્યો અને મે તેમના નંબર સેવ કર્યા.
સમય વીતવા લાગ્યો અને તેમની સાથે એક રિલેશનસિપ 😁🤝થઈ ગઈ.
તે ક્યારે પણ કોઈની સાથે 🙅વાત ન કરતી પરંતુ મારી સાથે આજે પણ કલાકો⏳ સુધી વાતો🤷 કરે છે.
જ્યારે પણ મને કૉલેજ🏰 મળે ત્યારે મને એક સુંદર સ્માઈલ🙂 આપે અને જ્યારે મને કૉલેજ ન જોવે એટલે રાતે🌃 મને પહેલાં મેસેજ 📲કરી અને પછી કૉલ📞 કરે.
શનિવારની રાત્રે તો નક્કી જ હોય કે આજે મારે તેમની સાથે વાતો કરવાની છે રાતના નવ વાગે એટલે હું તેમને હોસ્ટેલ કેમ્પસમાં ચાલતા ચાલતા 🚶તેમની સાથે બાર વાગ્યા સુધી વાત કરું અને આજે પણ તેમની સાથે વાત કરું છું.
કોઈ શનિવારે કોઈ કામને કારણે તેમની સાથે વાતો કરવાનું ભુલાઈ જાય તો તે મને કૉલ કરે પરંતુ દર શનિવારે વાતો કરવાની.
જ્યારે પણ હું કે પછી તે વતન જઈ🚍 ત્યારે આગલી સાંજે એકબીજાને કહી દઈ અને બીજા દિવસે જ્યાં સુધી તે વતન જઈને એક ધુદડો પાણીનો ન પીવી💧 ત્યાં સુધી દિલને💘 શાંતિ ન મળે.
જ્યારે હું બીમાર 🤒પડું ત્યારે તો દિવસભર તે મારી સાથે રહે અને જો તે મારી સાથે ન હોય તો દરરોજના હજારો કૉલ કરી અને મારી સાથે વાતો કરે.
જ્યારે પણ મારા પર કોઈ પણ આફત આવે ત્યારે તે મારી સાથે રહે.
અમે બંને એકબીજાની એટલી બધી કેર કરી છે કે તેમના વગર મારે ન ચાલે અને મારા વગર તેમને ન ચાલે.
તો શું
આને જ પ્રેમ કહેવાય ?