*નાણાવટી હોસ્પિટલના સૌથી મોટા કોવિડ નિષ્ણાત ડો. અન્સારી અને ડો. લિમાયેએ માહિતી આપી છે કે નીચે મુજબની ચાર સારવાર સામાન્ય રીતે બધા દર્દીઓને આપવામાં આવે છે.*
*+*
*૧.* વિટામિન સી માટે, અડધા લીંબુ સાથે ગરમ પાણી થોડી થોડીવાર પછી આપવામાં આવે છે.*
*૨*. દિવસમાં ત્રણ વખત સૂંઠ, ગોળ અને ઘીની ગોળી આપવામાં આવે છે.*
*3*. ગરમ દૂધમાં હળદર કોરોના સામે રક્ષક તરીકે કામ કરે છે.*
*૪*. દિવસમાં ઓછામાં ઓછું એકવાર ગરમ પાણીની વરાળનો બાફ લેવામાં આવે છે.*
*જો તમે આ સલાહને અનુસરશો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે.*
*બધી હોસ્પિટલોમાં આ સારવાર જ બધાને અપાય રહી છે* માટે આ મહત્તમ લોકોને અનુસરવા અને પહોંચાડવા વિનંતી.*
*હોસ્પિટલમાંથી સાજા થઇને બહાર આવેલા દર્દીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી...*
((10 દિવસ નું *corntain.*
તેઓને નીચે મુજબની દરરોજ
આપવામાં આવતી))
*પછી કોઈ ચિન્હો ન આવતા બાકી ના દિવસોમાં,*
Vitamin B teblet 1-0-1 × 3 દિવસ*
*હાથ ના બધા ઘરઘથ્થુ ઉપાયો :*
*3)* સવારે 9:00 વાગ્યે 15-20 મિનિટ સુધી તડકામાં બેસવું.
*4)* તજ, લવિંગ, આદું, હળદર, અજમો,તુલસી ફુદીનો અને ગોળનો કાઢો ઉકાળીને બનાવવો પછી લીંબુ નાખી પીવો.
(દિવસના 2 વખત)
*5)* દરરોજ 1.5 લીટર હળવું ગરમ પાણી પીવું અને ખોરાક પણ ગરમ જ ખાવો.
*6)* ગરમ પાણીની બાફ લેવી.
(દિવસના 4 થી 5 વખત)
*7)* સુંઠ ના પાણી ની બાફ લેવી.
(દિવસ ના 2 વખત)
*8)* ગરમ લીંબુ પાણી, ચા જેટલું ગરમ
(દિવસના 3 થી 4 વખત)
*9)* આદુ નો રસ (દિવસ ના 1 વખત)
*10)* ખજૂર, બદામ, અખરોટ, સફરજન, પપૈયું ખાસ આપવા.
*11)* જીભ ઉપર 1/3 ચમચી સુંઠ મૂકવી અને 15 મિનિટ માં લાળ બને એટલે ધીમે ધીમે ગળા માં ઉતારવી.
*12)* ગરમ પાણી ના કોગળા
(દિવસ ના 3 વાર કરવા)
*13)* પીપરી મૂળ અને ગોળ નો ઉકાળો
( દિવસના 2 વાર પીવો)
*15)* હળદર સુંઠ ની ગોળી ચૂસી ને ખાવી.
(દિવસ ના 4/5 વાર)
*16)* ખાંસી હોય તો .......રાતે સૂતી વખતે અડધી ચમચી હળદર ગળા માં મૂકી સૂઈ જવું.ઉપર પાણી પીવું નહીં.
(3 દિવસ માં ખાંસી લગભગ નાબુદ થઈ જશે)
* કોઈ ને કોરોના વાયરસ થી ચેપ લાગ્યો છે તે કેવી રીતે જાણવું ?*
*1.* ગળા માં ખંજવાળ
*2.* સુકા ગળું
*3.* સુકી ઉધરસ
*4.* ઉચ્ચ તાપમાન- તાવ આવે
*5* શ્વાસની તકલીફ
*6*. ગંધ અને સ્વાદની પરખ ન થવી અને સાંભળવાની ખોટ પણ આવે છે.
જો આમાંના કોઈપણ લક્ષણો જોવા મળે તો, તુરંત, *લીંબુ સાથે વારંવાર પુષ્કળ ગરમ પાણી પીવો*.
આ *માહિતી તમારી પાસે રાખશો નહીં*. તે તમારા બધા પરિવાર અને મિત્રોને આપો.
*સાવચેત રહો.*
&
*સુરક્ષિત રહો*