#ધરતીનું
મેહુલિયો પણ મન મુકી વરસી ગયો
ધરતી ને લીલીછમ ચાદર ઓઢાડી ગયો
લીલીછમ આ ધરતીપર વનરાજી ખીલી છે
પક્ષીઓ ના કલરવ ની ગુંજ કેવી ઉઠી છે
જીવમાત્ર નું જતન કરે છે આ ધરતી
બધા જીવોની આશ્રયસ્થાન છે ધરતી
ધરતી ના ધાવણ નું રુણ કેમ અદા કરુ
જેના કણ કણ મા છે ઉપકાર જીવનભર ના.
#રાધે
~લલીત જોષી~