એક ઋણ છે મારી પર મારા દેશની ધરતી પર જન્મ લેવાનો. જે મારી માતૃભૂમિ છે. અને મારી કર્મભૂમિ પણ છે.જેને હું મૃત્યુની સાથે લઇને જાવા નથી માંગતો...
હું આશા રાખું છું. આ દેશની ધરતી પાસે, એક મોકો એ મને પણ આપે આ ઋણ માંથી મુક્ત થવાનો, મારી માતૃભૂમિ માટે કંઈક કરીને જાવાનો..
હું આભારી છું...આ #ધરતીનો મારા જીવન સાથે જોડાયેલ દરેક કાર્ય ને સાર્થક કરવા માટે...🙏