કેવી આ સકલ જગત ની રચના કરી ઈશ્વરે...
ધરતીના પેટાળમાં બીજ વાવી એ તો વટવૃક્ષ બની જાય...
આધાર વગર નું નભ વિના સહારે અધ્ધર રહી જાય...
પાળ વિનાનો સાગર પોતાની મર્યાદામાં રહી જાય...
મન પ્રફુલ્લિત કરે એવો વાયરો ઠંડો શીતળ વહી જાય...
અને વર્ષાઋતુ માં પ્રભુકૃપાથી સર્વે સરોવર ભરાય જાય
#ધરતીનું