ખૂબ ફેલ્યું પ્રદૂષણ, હવે બસ કરો.
ધરતીના હૈયે પડી તિરાડ, શું થાશે?
ધરતીની તળનું ખનીજ, માનવ શું કાઢે?
ભૂકંપનું કારણ છે, તું માનવ કેમ ભાગે?
ધરતીની મધ્યમાં થઈ હિલચાલ, તું શું જાણે?
સાગર ત્યાં પર્વત થાય, જેવા પ્રલય શું જાણે?
ધરતીનું પેટાળ, કરે પુકાર, માનવ શું સાંભળે?
ધરતીને જોઈએ જંગલ વિસ્તાર, તું શીદ કાપે?
ધરતીની પડી હાય, હવે બસ કરો.
ધરતીની પડી ત્રાડ, હે માનવ શું થાશે?
#ધરતીનું