Gujarati Quote in Poem by Vihad Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ધરતીનું

ધરતીને હતી થોડી તરસ અને એ તો વરસી પડ્યો;
ભીની બની ધરા અને જાણે પોતે મહેકી ઊઠ્યો.

સાવ કોરેકોરા દિલ પર જાણે અણધારી છાલક ;
ખૂણે ખૂણો ભીંજાયો અને પ્રેમની થઈ આહટ.

Gujarati Poem by Vihad Raval : 111510103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now