Gujarati Quote in Thought by Daxa Parmar Zankhna.

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોની મીઠાશમાં વેદનાનું ઝેર ઘોળાઇ જશે નહોતી ખબર.
માણસો આવાયે બદલાઈ જશે મને નહોતી ખબર.
માણસોના ચહેરા પર જુદા જુદા મુખોટા પહેરાઈ જશે નહોતી ખબર.
હશે ચહેરો જુદો અને પ્રતિબિંબ જુદુ દેખાઈ જશે નહોતી ખબર.

Gujarati Thought by Daxa Parmar Zankhna. : 111506132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now