તોફાની કાનુડો
માત્ર રીક્ષા પાછળ લખેલું હોય એ પૂરતું નથી
કનૈયા ને સમજવા કનૈયા વિષે વાંચવું પડે
કૃષ્ણ કઈ ભગવાન હોય એટલું સીમિત નથી
કૃષ્ણ ગ્રેટ જ નહીં ગ્રેટેસ્ટ કેરેક્ટર છે
તમે કાના કહો કૃષ્ણ કહો
મુરલીધર કહો
કાનુડો કહો
રણછોડ કહો
કે દ્વારકાધીશ
કૃષ્ણ તમને દરેક રૂપ માં અદભુત અલૌકિક અને સર્વશ્રેષ્ઠ રૂપ ના દર્શન થશેજ.
એ મુરલીધર ધુરંદર પણ છે
એ આશિક પણ છે
એ આજ્ઞાકારી પણ છે
એ દોસ્ત પણ છે
એ માગ્દર્શક પણ છે