ધંધામાં તો રહેવાનું નફો અને નુકશાન,
કોઈ નફો કરે છે તો કોઈ નુકશાન કરે છે,
બીક છે બંને તરફ તો નુકશાન પણ છે,
દોસ્ત પણ હશે ને તેમાં દુશ્મન પણ હશે,
ભલે ગ્રાહક જોતાં નથી, પણ સાંભળે તો છે,
તેમનું આખ આડાં કાન કરવું નુકશાન તો છે,
મંદિરમાં જઈ ધંધા માટે સવ કોઈ ભીખ માંગે છે,
ધંધામાં ઉદાર થઈ ભીખ માંગતો થાય છે,
આખો બંધ કરી ધંધા કરે પછી પસ્તાય છે,
માથું પછાડી ખબર પડે છે મને ક્યાં ભાન છે,
સારું સારું સાંભળી ઉધાર આપી દે છે,
પછી સંબંધ સાથે પૈસા પણ જાય છે,
જીત ગજ્જર
#નુકસાન